Thursday Jan 06, 2022
Jan 6, 2022 નોખી માટીના નોખા માનવીઓ 01. પરિચય
"નોખી માટીના નોખા માનવીઓ" આ શ્રેણીમાં સમસ્ત વિશ્વના લગભગ 50 થી વધુ ઐતિહાસિક, આધ્યાત્મિક, સમાજ સુધારક, ક્રાંતિવીર, નેતાઓ, સાહિત્યકારો, સંશોધકો, શિક્ષણશાસ્ત્રીઓ, સ્ત્રીરત્નો અને વૈશ્વિક સ્તરે સુપ્રસિદ્ધ થયેલા મહામાનવોના જીવન કવન વિશે હું રિદ્ધિ મારા અભ્યાસ મુજબ પ્રસંગો પિરસવા પ્રયત્ન કરવા ઈચ્છુક છું. આપનું સ્વાગત છે... આવો, મહામાનવોના જીવનની ઝાંખી કરીએ.
Comments (0)
To leave or reply to comments, please download free Podbean or
No Comments
To leave or reply to comments,
please download free Podbean App.