Riddhi’s Podcast

New podcast weblog

Listen on:

  • Podbean App

Episodes

Saturday Jan 08, 2022

Please listen with bit slow volume to avoid extra noice.
ચાણક્ય... જન્મ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વિદ્રોહી પ્રકૃતિ, મગધનરેશ ધનનંદ સાથે મુલાકાત, એલેક્ઝાંડર ધ ગ્રેટ(સિકંદર), પોરસ, ચંદ્રગુપ્ત મૌર્ય અને તેમના વંશજોના માર્ગદર્શક, ખેડેલા વિષયો.

Thursday Jan 06, 2022

"નોખી માટીના નોખા માનવીઓ" આ શ્રેણીમાં સમસ્ત વિશ્વના લગભગ 50 થી વધુ ઐતિહાસિક, આધ્યાત્મિક, સમાજ સુધારક, ક્રાંતિવીર, નેતાઓ, સાહિત્યકારો, સંશોધકો, શિક્ષણશાસ્ત્રીઓ, સ્ત્રીરત્નો અને વૈશ્વિક સ્તરે સુપ્રસિદ્ધ થયેલા મહામાનવોના જીવન કવન વિશે હું રિદ્ધિ મારા અભ્યાસ મુજબ પ્રસંગો પિરસવા પ્રયત્ન કરવા ઈચ્છુક છું.
આપનું સ્વાગત છે... આવો, મહામાનવોના જીવનની ઝાંખી કરીએ.

Copyright 2024 All Rights Reserved

Podcast Powered By Podbean

Version: 20240320